જામનગર : દિલીપ ના ઘૂઘરા, મનુભાઈ નું પાન , પાન વોર્લ્દ નું પાન, બજરંગ નું પાન, જમ્વીજય ની કચોરી, ગોર ના ગઠીયા, જલારામ ની લસ્સી, શીખંડ સમ્રાટ નો શીખંડ,
વલ્ભા ના જાંબુ, ઠાકર ની બાસુંદી, જલારામ ના તીખા સેવ મમરા , ગીગાભાઈ ની ભેલ, જલારામ ની પાણીપુરી, જૈનવિજય નું ફરસાણ, પટેલ ના પેંડા, રામજીભાઈ ના ગોળા,
લક્ષ્મી ના પૂરી સાક ગઠિયા, ડાળ પકવાન, રજવાડી ના ભાજ્ય, ઉમ્યાજી ના ભજ્યા,