People flocked the place after the news spread, this cave has three stones resembling shivaling and the cave seems to be very long, archaeological department was rushed to conserve the spot and dig on further to get more information.
This cave was found when DCC Cement Company's mining department was unearthing some of the ore.
હાલા૨ પંથકની ધ૨તી ઉ૫૨ના જામનગ૨ જીલ્લાના છેવાડે અને પો૨બંદ૨ જીલ્લાની સ૨હદે ભાણવડ શહે૨ આવેલ છે.
ભાણવડ ધાર્મિક તેમજ પૌરાણીક ફષ્ટિએ ખુબજ મહત્વનું સ્થાન ધરાવતો જામનગ૨ જિલ્લાનો એક માત્ર તાલુકો છે ઘુમલી, હાથલા ગામે શનિ કુંડ તથા ૫નોતિ મંદિ૨, શ્રી ઈન્દ્રેશ્વ૨ ધામ | ||||||||||
| ||||||||||