Wednesday, August 10, 2016

જામનગરનો રાજવી ઇતિહાસ

જામનગરનો રાજવી ઇતિહાસ ................. જામલાખાજી સવંત ૧૫૩૮ થી ૧૫૬૧ કરછ માં રાજ કર્યું . જામ લાખાજી ના પ્રથમ રાણી આધી ગામ ના સોટા હીગોરાજી ના પુત્રી દેવકુવરબા સાથે થયેલ. તેમના ઉદરેથી જામ રાવળજી નો જન્મ સવંત ૧૪૯૪ ને રામનવમીના Iદવસે થયેલ
જામ રાવળ જી પ૭ વર્ષ રાજ્ય કર્યું. ૭ વર્ષ કરછ માં
અને ૫૦ વર્ષ હાલારમાં. જામ રાવળજી સવંત ૧૫૬૬/૬૭
ના અરસામાં કચ્છ છોડી હાલાર આવ્યા . તેમની સાથે
બે લાખ બાવન હજાર માણસો કચ્છ છોડી તેની સાથે હાલાર આવેલા દરિયાય રસ્તે આવેલા .પહેલા આમરણ
ચોવીસી આવેલ . પહેલો પડાવ ત્યા નાખેલ . ત્યાથી આગળ
ધમલ પુર ના રાજાને હરાવી ધમલપુર કબ્જે કરેલ અને તેનુ
નામ ઘોલ રાખેલ . તે ગામ પોતાના નાના ભાઇ હર ધોળજી ને
આપી ગાદીએ બેસાડેલ .સવંત ૧૫૭૮ માં ... :
આગળ આવતા જેઠવા રાજાને હરાવી નાગના બંદર લીધુ
અને પોતાનો કબ્જો મેળવ્યો ત્યાં પોતાનુ થાણુ બેસાડી
રાવળજી જામખંભાળીયા જીત્યા સવંત ૧૫૮૫ માં... પોતાની ગાદી સ્થાપી ..
એક વખત શ્રવણ માસમાં ખંભાળીયા થી સિદ્યનાથ મહાદેવ
ના દર્શને પધારેલ નાગમતિ રંગમતિ ના સંગમ પર બેઠા હતા
.સાથે આવેલ રાજપુરોહીત શાસ્ત્રીજી કહેલ અન્નદાતા આ
જગ્યા બળવાન છે. અહિ આપ રાજ્યની રાજધાની બનાવો
નવું શહેર વસાવો .તમારૂ રાજ્ય અવિચળ રહેશે ....
રાવળજીએ શાસ્ત્રીજી પાસે ખાતમૂહત કરાવ્યું સવંત ૧૫૯૬ શ્રવણ શુદ ૭ ને બુધવાર સ્વાતી નક્ષત્ર માં અને
શહેરનું નામ નવાનગર રાખેલ .
નવાનગરનું વાસ્તુ જે શાસ્ત્રીજી કરેલ તેમને બે ગામઆપેલ
ધોરી વાવ અને મેવાસા .. તે શાસ્ત્રી ના વંશજો હાલ ગોંડલ
માં ભવનેશ્વરી માતાજીની વ્યાસપીઠ ના આચાર્ય શ્રી ઘનશ્યામ જી મહારાજ છે. ......
સવંત ૧૬૦૬ માં મીઠોં ઈ ના પાધર માં યુદ્ધ થયેલ ..
સવંત ૧૬૧૮ માં દેવ દિ વાળી ના દિ વ સે રાવળ જામ નું અવસાન થયેલ .સવાસો વર્ષ નું આયુસ ભોગવેલ ..
૨- સવંત ૧૬૧૮ /થી ૧૬૨૫ જામ.વિભાજી ગાદીએ
3 સવંત ૧૬૨૫ -૧૬૬૪ જામ : સતાજી ગાદી એ
સતાજીના વખતમા ભૂચર મોરી યુદ્ધ થયેલ..
૪ સવંત ૧૬૬૪થી ૧૬૮૦ જામ્ જસાજી ગાદી એ
૫ સવંત ૧૬૮oથી ૧૭૦૧ જામ - લાખાજી ગાદીએ
૬ સવંત ૧૭૦૧ થી ૧૭૨૦ જામ રાય સીંહ જી ગાદીએ
૭ સવંત ૧૭૨૦ થી ૧૭૨૮. જામનગર કૃત બુદીન જીત્યુ
અને જામનગર નું નામ સૂબા એ રાખ્યું છે સલામનગર
નવ વર્ષ મુસ્લીમ રાજ્ય :
૮ સવંત ૧૭૨૯ થી ૧૭૪૬ જામ તમાચી જી
૯ સવંત ૧૭૪૬ થી ૧૭૬૮ જામ લાખા જી બીજા
૧o સવંત ૧૭૬૮થી ૧૭ ૭૧ જામ રાયiસંહ જી બીજા
૧૧ સવંત ૧૭૭૧થી ૧૭૯૯ જામતમાચી જી બીજા
૧ર સવંત ૧૭૯૯ થી ૧૮ર૪ જામલાખાજી ત્રીજા
૧૩ સવંત ૧૮૨૪ થી ૧૮૭o જામ જસાજી
૧૪ સવંત ૧૮૭o થી ૧૮૭૬ ..જામ સતાજી બીજા
૧પ સવંત ૧૮૭૬ થી ૧૯૦૮ જામ રણમલજી
૧૬. સવંત ૧૯૦૮ થી ૧૯૫૧ જામ વિભાજી બીજા
જામવિભાજી ને ૧૪ રાણી ૬ રખાત હતી
વિભાજી' સં ૧૯૫૧ વૈસા ખ' શુદ ૪ રવિવાર ના સ્વગ વાસ
૧૭ સવંત ૧૯૫૧ થી ૧૯પ૮ અંગ્રેજ સાસક સતા
૧૮ સવંત ૧૯પ૯ થી ૧૯૬ર જામ જસાજી બીજાં
જામ જસાજી .ટાઇફોટ તાવની બિમારીથી અવસાન
૧૯ સવંત ૧૯૬ર થી ૧૯૮૯ જામ રણજીત સિહ જી
જામ રણજીતસીંહજી નો જન્મ સડોદર માં થયેલ
ભાદરવા સુદ ૪તા ૧૦-૯-૧૮૭૨ ::::
૨૦ સવંત ૧૯૮૯થી ૨oરર જામ દિગવિજય સિહજી
જામ દિગવિજય સિહજી નો જન્મ સવંત ૧૯પર
ભાદરવા સુદ ૧૨ વામન જયંતિ ના દિવસે સડોદર માં
તારીખ ૮ મે ૧૯૫૦ ના રોજ સોમનાથ મં દિર નો પૂન ઉદધાર
થયેલ તેમના હાથે તથા મં દિર ઉપર કળશ અને ધજા ની
વિધી જામસાહેબના વરદ હસ્તે થયેલ છે
જામસાહેબના લગ્ન સી રોહી ના ચોહાણ મહારાજા સ્વરૂપ સિહજી ના કુંવારી ગુલાબ કુંવરબા સાથે થયેલ
ગુલાબ કુંવરબા ને ઉદરેથી કુંવર શ્રી શત્રશલ્પજી નો જન્મ
સવંત ૧૯૯પ ફાગણ સુદ ૧ સોમવાર તા.૨o/ર/૧૯૩૯
જામ.સાહેબ દેવ થયા સવંત ૨oરર મહાસુદ ૧૩: ગુરૂવાર
તા.૩ / ૨ / ૧૯૬૬
જામ સતાજી નો રાજ્ય ભીર્ષક ૨-૩-૧૯૬૬
વિનંતિં,,,,
લખાણના શબ્દ માં ક્યાંક ભૂલ હોય તો સુધારી
વાંચવું

No comments:

Post a Comment

LinkWithin

Related Posts with Thumbnails